હિન્દુ દેવી-દેવતા, સંતો, હિન્દુ જીવન પદ્ધતિને અપમાનિત કરનારી નેટફ્લીક્સ પર કાનૂની કાર્યવાહી કરી, પ્રસારણ રોકવા વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું.ઓટીટી નેટફલીક્સ પર પ્રસારિત થતી કેટલીક શ્રેણીઓમાં હિન્દુ દેવી-દેવતાઓ, સંતો, હિન્દુ જીવન પદ્ધતિને વિકૃત અને બિભત્સ રીતે દર્શાવાય છે. આ શ્રેણીઓ દ્વારા લોકોની આસ્થા અને શ્રદ્ધાને આહત કરવાનું નિંદનીય કૃત્ય કરાય છે. લોકડાઉના પગલે ઘરમાં રહેલી વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ તરફ ન વળે તે માટે આવી નેટફલીક્સ પર કાનૂની કાર્યવાહી કરી પ્રસારણ રોકવા વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરાઇ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OCZ3gH
No comments:
Post a Comment