વર્ષાઋતુના આગમન સાથે ધરતીમાતા જાણે લીલી સાડી માં સજ્જ બની સાથે રંગો અને વાદળો નો શણગાર સજી અને પાણીનો સાથિયો પુરી સર્જાયેલી શોભા માનવ મનને મહેકાવી મુકે છે બીજી બાજુ જાણે તિરંગાના રંગો પણ વેરાયાનું સૌંદર્ય પથરાયું છે આમ અનેકવિધ આ દ્રશ્યોથી સજ્જ સૌંદર્ય જોઈ ઉદ્ગાર સરી પડે છે.તાપી જિલ્લાના વનવિભાગ ના ડીએફઓ આનંદકુમાર એ તાપી જિલ્લાના ઉકાઈ ડેમ વિસ્તાર નજીક આ કુદરતી સૌંદર્ય ને કેમરા માં કંડારી લીધી હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3jrUaFN
No comments:
Post a Comment