રાજ્યમાં ખાદીની કામગીરી સાથે સંકળાયેલી માન્ય સંસ્થાઓ, મંડળીઓને ખાદીના માસ્ક, કાપડ, મુખ્યમંત્રી રાહત ફંડમાં ફાળો આપવા ગુજરાત ખાદી ગ્રામોધોગ બોર્ડના અધ્યક્ષ કુશળસિંહ પઢેરિયા તરફથી અપીલ કરાઈ હતી.
જે અંર્તગત વિવિધ જિલ્લામાં સરકારી કચેરીઓ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, નગરપાલિકા તેમજ આમજનતામાં ખાદીના 5 લાખ માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતંુ. આ ઉપરાંત લાઈવલી હૂડ કંપની હેઠળના સખી મંડળોને 60 હજાર મીટર કાપડના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ ઉપરાંત સીએમ રાહત ફંડમાં 8,03,000ની રકમ જમા કરાવાઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ECGrMj
No comments:
Post a Comment