કરજણના ભૂતપૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવના અંગત મદદનીશ હર્ષ સોની તેમજ રેવન્યુ વિભાગમાં DySO ભાવિની પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ સતત 7 દિવસથી રાજ્યમાં દરરોજ 900થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 965 દર્દીઓનો ઉમેરો થયો છે જ્યારે 14 દિવસ બાદ મૃત્યુનો આંકડો 20 નોંધાયો છે. તો 877 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુલ કેસનો આંકડો 48,441એ પહોંચ્યો છે. મૃત્યુઆંક 2147 થયો છે અને અત્યારસુધીમાં કુલ 34882 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
કરજણના પૂર્વ MLA અક્ષય પટેલ અને રાજકોટ સિવિલના ડેન્ટલ વિભાગના વડા કોરોના પોઝિટિવ
કરજણ-શિનોરના ભૂતપૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાણ કરી છે. અક્ષય પટેલ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતાં. જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ બાદ ડેન્ટલ વિભાગના વડા ડૉ. જાગૃતિબેન મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ક્યાં કેટલા કેસ અને કેટલા મોત
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો સુરતમાં 285, અમદાવાદમાં 212, વડોદરામાં 79, રાજકોટમાં 49, ભાવનગરમાં 35, ગાંધીનગરમાં 30, મહેસાણામાં 22, બનાસકાંઠામાં 21, કચ્છ, દાહોદમાં 19-19, ભરૂચમાં 18, પંચમહાલમાં 16,જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં 15-15, પાટણ, વલસાડમાં 14-14, અમરેલીમાં 13, ખેડા,તાપીમાં 12-12, નવસારીમાં 11, સાબરકાંઠા, જામનગરમાં 10-10, મોરબીમાં 9, આણંદમાં 7, મહીસાગરમાં 5, અરવલ્લીમાં 4, નર્મદામાં 3, બોટાદ, ગીર-સોમનાથમાં 2-2, છોટાઉદેપુરમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે આજે નોંધાયેલા 20 મોતમાં સુરતમાં 9, અમદાવાદમાં 6, દાહોદમાં 2, ભાવનગર, ગીર-સોમનાથ અને જામનગરમાં 1-1 મૃત્યુ થયા છે.
4થી 19જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો
તારીખ | કેસ | મોત | ડિસ્ચાર્જ |
04 જુલાઈ | 712 | 21 | 473 |
05 જુલાઈ | 725 | 18 | 486 |
06 જુલાઈ | 735 | 17 | 423 |
07 જુલાઈ | 778 | 17 | 421 |
08 જુલાઈ | 783 | 16 | 569 |
09 જુલાઈ | 861 | 15 | 429 |
10 જુલાઈ | 875 | 14 | 441 |
11 જુલાઈ | 872 | 10 | 502 |
12 જુલાઈ | 879 | 13 | 513 |
13 જુલાઈ | 902 | 10 | 608 |
14 જુલાઈ | 915 | 14 | 749 |
15 જુલાઈ | 925 | 10 | 791 |
16 જુલાઈ | 919 | 10 | 828 |
17 જુલાઈ | 949 | 17 | 770 |
18 જુલાઈ | 960 | 19 | 1061 |
19 જુલાઈ | 965 | 20 | 877 |
કુલ આંકડો | 13,755 | 241 | 9,941 |
7 દિવસથી રાજ્યમાં 900થી વધુ કેસ,અમદાવાદમાં 15દિવસ બાદ 200થી વધુ કેસ
તારીખ |
કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) |
30 મે | 412(284) |
31 મે | 438 (299) |
1 જૂન | 423(314) |
2 જૂન | 415(279) |
3 જૂન | 485(290) |
4 જૂન | 492(291) |
5 જૂન | 510(324) |
6 જૂન | 498(289) |
7 જૂન | 480(318) |
8 જૂન | 477(346) |
9 જૂન | 470(331) |
10 જૂન | 510(343) |
11 જૂન | 513(330) |
12 જૂન | 495(327) |
13 જૂન | 517 (344) |
14 જૂન | 511(334) |
15 જૂન | 514(327) |
16 જૂન | 524(332) |
17 જૂન | 520(330) |
18 જૂન | 510(317) |
19 જૂન | 540(312) |
20 જૂન | 539 (306) |
21 જૂન | 580(273) |
22 જૂન | 563(314) |
23 જૂન | 549(235) |
24 જૂન | 572(215) |
25 જૂન | 577 (238) |
26 જૂન | 580(219) |
27 જૂન | 615(211) |
28 જૂન | 624(211) |
29 જૂન | 626(236) |
30 જૂન | 620(197) |
1 જુલાઈ | 675(215) |
2 જુલાઈ | 681(211) |
3 જુલાઈ | 687(204) |
4 જુલાઈ | 712(172) |
5 જુલાઈ | 725(177) |
6 જુલાઈ | 735(183) |
7 જુલાઈ | 778(187) |
8 જુલાઈ | 783(156) |
9 જુલાઈ | 861(162) |
10 જુલાઈ | 875(165) |
11 જુલાઈ | 872 (178) |
12 જુલાઈ | 879(172) |
13 જુલાઈ | 902(164) |
14 જુલાઈ | 915(167) |
15 જુલાઈ | 925(173) |
16 જુલાઈ | 919(181) |
17 જુલાઈ | 949(184) |
18 જુલાઈ | 960 (199) |
19 જુલાઈ | 965(212) |
કુલ 48,441દર્દી, 2147ના મોત અને 34,882 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 24,375 | 1547 | 19,128 |
સુરત | 9,694 | 258 | 6522 |
વડોદરા | 3587 | 55 | 2955 |
ગાંધીનગર | 1091 | 38 | 737 |
ભાવનગર | 913 | 18 | 430 |
બનાસકાંઠા | 447 | 16 | 343 |
આણંદ | 356 | 13 | 318 |
અરવલ્લી | 268 | 24 | 229 |
રાજકોટ | 982 | 20 | 412 |
મહેસાણા | 569 | 14 | 245 |
પંચમહાલ | 303 | 16 | 216 |
બોટાદ | 148 | 3 | 87 |
મહીસાગર | 212 | 2 | 143 |
પાટણ | 357 | 21 | 255 |
ખેડા | 435 | 14 | 282 |
સાબરકાંઠા | 317 | 8 | 194 |
જામનગર | 441 | 10 | 227 |
ભરૂચ | 579 | 11 | 339 |
કચ્છ | 328 | 9 | 187 |
દાહોદ | 243 | 4 | 61 |
ગીર-સોમનાથ | 181 | 2 | 60 |
છોટાઉદેપુર | 99 | 2 | 66 |
વલસાડ | 441 | 5 | 213 |
નર્મદા | 131 | 0 | 102 |
દેવભૂમિ દ્વારકા | 30 | 3 | 24 |
જૂનાગઢ | 553 | 7 | 359 |
નવસારી | 356 | 4 | 215 |
પોરબંદર | 31 | 2 | 23 |
સુરેન્દ્રનગર | 443 | 8 | 188 |
મોરબી | 137 | 4 | 67 |
તાપી | 72 | 0 | 50 |
ડાંગ | 8 | 0 | 7 |
અમરેલી | 226 | 8 | 116 |
અન્ય રાજ્ય | 88 | 1 | 82 |
કુલ | 48,441 | 2147 | 34,882 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fUZT4N
No comments:
Post a Comment