ગોમતીપુરમાં 34થી વધારે ચાલીઓમાં ગંદુ તેમ જ ઓછુ પાણી આવવાની ફરિયાદ બાદ કોર્પોરેટર ઇકબાલ શેખે જાતેજ પાણીની ટાંકીઓની તપાસ કરતાં એવું સામે આવ્યું હતું કે, સિલ્વર ટાંકી અને હાથીખાઇ ઓવર હેડ અને અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં તેની ક્ષમતાં કરતાં પણ વધારે પાણી રાસ્કા અને કોતરપુર વોટર વર્કસથી મળ્યું છે. આ બાબતે તપાસની તેમણે માગ કરી છે. કોર્પોરેટર ઇકબાલ શેેખે ં જ્યાંથી પાણી પુરું પડાય છે તે 7 પાણીની ટાંકીની તપાસ કરી હતી, ટાંકીમાં પાણીની આવક - જાવકમાં ભારે વિસંગતતા જોવા મળી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gIbG6C
No comments:
Post a Comment