ભુજમાં તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને સત્યમના સહયોગથી નરસિંહ મહેતા નગરમાં લાલ ગાય અને અને વાછરડી બાંધવામાં આવી હતી. જેનું બોળચોથ પ્રસંગે બહેનો દ્વારા દીવા, અગરબત્તી, કુલરના લાડુ, બાજરાના રોટલા, છૂટી દાળ તેમજ અબીલ ગુલાલ સાથે પૂજન કરાયું હતું. જેમાં વ્યવસ્થા સ્મિતાબેન અંતાણી, ભૂમિબેન અંતાણી, સ્વાતિબેન સોની, ઉમાબેન સોની, કલ્પનાબેન સોની, સ્વાતિબેન ડુડીયા, દક્ષા ડુડીયાએ સંભાળી હતી. નરસિંહ મહેતા નગરમાં છેલ્લા 18 વર્ષથી બોળચોથના દિને બહેનો લાલ ગાય અને વાછરડું પૂજન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fDrqGJ
No comments:
Post a Comment