કચ્છ જિલ્લામા ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોની સર્વિસ બૂકને લગતી કામગીરી તાલુકા કક્ષાએથી થતી હોવાના કારણે નોધ પાડવામા ગણો વિલંબ થાય છે વિકલ્પે કામના વિકેન્દ્રીકરણની માગ કરાઇ છે.
10 તાલુકા પંચાયત કચેરી થી થતું કામ જિલ્લા ની 175 જેટલી ગ્રુપ શાળાઓ દ્રારા થાય તો કામ મા ગતિ આવશે તેમજ પાર્દર્શિતામા વધારો થશે તેવી રજૂઆત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પ્રદેશ ઉપાદયક્ષ ખેતશી ગજરા, જિલ્લા અદયક્ષ કિશોરસિંહ ચુડાસમા સહિતનાએ કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3imqqbL
No comments:
Post a Comment