ભુજ તાલુકાના માધાપરની પોલીસ ચોકી પાસે અકસ્માતમાં ઘાયલ થયેલા લોહીલુહાણ નંદીને ગામના સેવાભાવી પશુ ચિકિત્સક ડો.કરમશી રબારીએ પ્રાથમિક સારવાર આપ્યા પછી નિલકંઠ ગૌસેવા યુવક મંડળ અને હિન્દુ યુવા સંગઠનના સભ્યોએ આ નંદીને મિત ક્રેનની મદદથી ઉંચકીને વધુ સારવાર માટે સુપાશ્ચ જૈન સેવા મંડળની હોસ્પિટલે પહોંચાડ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DR7Rxi
No comments:
Post a Comment