સ્ટાર્ટઅપ વડોદરા કોમ્યુનિટી દ્વારા શનિવારે ‘રિટેલ માર્કેટિંગના ભવિષ્ય’ના પડકારોના વિષય ઉપર ઓનલાઇન ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના સ્ટાર્ટઅપ મેન્ટર અને માર્કેટિંગ કન્સલ્ટન્ટ એવા હર્ષ શાહ અને ઓસ્ટ્રેલિયાના લીડરશિપ કન્સલ્ટન્ટ એવા સ્ટીફન ગાએબલરએ તેઓએ પ્રતિયોગિયો ને લીડરશિપ મેનેજમેન્ટ, કસ્ટમરની ઓળખ, રિટેલ ટેક્નોલોજી જેમ કે AI, IoT, AR/VR ઓનલાઈન રિટેલ, ડ્રાઈવથ્રુ રિટેલ, ડિજિટલ માર્કેટિંગ, CRM, ડિજિટલ વૉલેટ દ્વારા માર્કેટિંગ સ્ટ્રેટેજી આપવામાં આવી હતી. હર્ષ શાહે જણાવ્યું કે, હાલની પરિસ્થિતિથી લીડરશિપ સ્ટ્રેટેજી, ઇનોવેટિવ માર્કેટિંગ, અને ડિસરપટીવ સ્ટ્રેટેજી મોડેલ મુજબ રિટેલ એ લાંબા ગાળાની વ્યૂહરચના વિકસિત કરી આગળ વધવું જોઈએ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WYbcBx
No comments:
Post a Comment