સ્ટાર્ટઅપ કોમ્યુનિટી મીટનું આયોજન કરાયું હતું. વિવિધ ક્ષેત્રના એક્સપર્ટ એક મંચ પર આવ્યા હતા. નવા શરૂ થતાં સ્ટાર્ટઅપ ને એક પ્લેટફોર્મ મળી રહે તે આશયથી કોમ્યુનિટી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટાર્ટ અપ વડોદરા કોમ્યુનિટી દ્વારા શનિવારે ઓનલાઇન માધ્યમથી સ્ટાર્ટ અપ કોમ્યુનિટી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોમ્યુનિટી મીટનું આયોજન અંગે માહિતી આપતા નિખિલ સુથારે જણાવ્યું હતું કે આ મીટના આ યોજનાનો મુખ્ય ઉદેશ વડોદરા શહેરના અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા એક્સપર્ટ સ્ટાર્ટઅપ ઈનવેટર ને એક મંચ પર લાવવાનો હતો. સ્ટાર્ટઅપનો ગ્રોથ વધે તે પ્રકારનો પ્રયાસ આ માધ્યમથી કરવામાં આવ્યો હતો. સ્ટાર્ટઅપ કોમ્યુનિટી મીટમાં વડોદરા શહેરના લીગલ એક્સપર્ટ, માર્કેટ એનાલીસીસ, સ્ટાર્ટઅપ કન્સલ્ટન્ટ, કંપની સેક્રેટરી, સ્ટાર્ટઅપ મેન્ટોર્સ ભાગ લીધો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CNr2Iq
No comments:
Post a Comment