ભુજ નગરપાલિકા દ્વારા રવિવારે શહેરમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. લોટસ કોલોની શેરી નંબર 3, 4, 5માં સી.સી. રોડ, શેરી નંબર 7માં ઈન્ટરલોક અને પેવર બ્લોક, જી.આઈ.ડી.સી. મેઈન રોડ સી.સી. રોડ, નરનારાયણ નગર સી.સી. રોડ, ઈન્ટરલોક બ્લોકના વિકાસ કામોનું પ્રમુખ લતાબેન સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. જે પ્રસંગ ઉપપ્રમુખ ડો. રામ ગઢવી અને વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના નગરસેવકો અને પદાધિકારીઓ હાજર
રહ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OHlZLP
No comments:
Post a Comment